HOW TO LEARN TALLY IN GUJARATI? - COMPANY CREATION
1. Company Creation
Step 1. કોમ્પ્યુટરની
ડેસ્કટોપ સ્ક્રીન પરથી Tally E.R.P.9 નામના સૉફ્ટવેર પર ડબલ ક્લિક
કરો.
જેથી Tally ચાલુ થશે.
Step 2. સૉફ્ટવેર ચાલુ થતાં નીચે પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે.
Step 3. નવી કંપની બનાવવા માટે Create Company પર Enter Key Press કરો.
Step 4. Company Create કરવા માટે Company Creation નામથી નવી સ્ક્રીન જોવા મળશે.
Step 5. કંપની ને Create કરવા માટે હવે તેમાં માહિતી દાખલ કરીશું.
(1)
Directory :
c:\Tally.ERP9\data
અહિયાં નવી બનાવેલી કંપની જ્યાં Save થશે તે જગ્યાનું લોકેશન બતાવે છે.
(2)
Name : Joey & Sons
અહિયાં કંપનીનું નામ લખવું.
Mailing & Contact Details
(3) Mailing Name : Joey & Sons
નામમાં લખેલ નામ મેલિંગ નામમાં કોપી થયી જશે.
(4)
Address : Central Park,
Maninagar,
Ahmedabad.
અહિયાં કંપનીનું સરનામું લખવું.
(5)
Statutory Compliance For : India
India Country સિલેક્ટ કરવી.
(6)
State :
Gujarat
ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવું.
(7)
PIN Code :
384200
શહેરનો પિન કોડ લખવો.
(8)
Telephone No. : 1812387321
અહિયાં કંપનીનો ટેલિફોન નંબર લખવો.
(9)
E-Mail :
mrx1@gmail.com
અહિયાં કંપનીનું મેઇલ એડ્રેસ લખવું.
Company Details
(10) Currency Symbol :
Rs.
રૂપિયાનો સિમ્બોલ India સિલેક્ટ કરવાથી આવી જશે.
(11) Maintain :
Accounts Only
અહિયાં શરૂઆતમાં આપણે Accounts
Only લઈશું,
પાછળથી જ્યારે સ્ટોક દર્શાવવાનો થશે ત્યારે Accounts with Inventory લઈશું.
(12) Financial year from : 1-4-2021
ધંધાનું વર્ષ લખવું.
(13) Books beginning from : 1-4-2021
ધંધો જ્યારેથી ચાલુ કર્યો હોય તે તારીખ આપવી.(ધંધાનું ચાલુ
વર્ષ જ લખવું.)
Step 6. બધી માહિત દાખલ કરી
દીધા પછી Enter…Enter આપી કંપની
Save કરી લઈશું.
Nice... Please upload in Hindi..or English..
ReplyDeletethank you ☺
Yes Mem we will improving our service soon...
Delete