HOW TO LEARN TALLY IN GUJARATI? - SPELLINGS

 spellings

                   સ્પેલિંગ

              ઉચ્ચાર

              અર્થ

Debit

ડેબીટ

ઉધાર

Credit

ક્રેડીટ

જમા

Account

એકાઉન્ટ

ખાતું

Investment

ઇન્વેસ્ટમેન્ટ

રોકાણ

Create

ક્રિએટ

બનાવવુ

Inventory

ઇન્વેન્ટરી

સ્ટોક

Expenses

એક્ષ્પેન્સિસ

ખર્ચા

Income

ઇન્કમ

આવક

Wages exp.

વેજીસ એક્ષ્પે.

મજુરી ખર્ચ

Salary exp.

સેલરી એક્ષ્પે.

પગાર ખર્ચ

Ocutroy exp.

ઓકટ્રોય એક્ષ્પે.

જકાત ખર્ચ

Interest exp.

ઈન્ટરેસ્ટ એક્ષ્પે.

વ્યાજ ખર્ચ

Travelling exp.

ટ્રાવેલિંગ એક્ષ્પે.

મુસાફરી ખર્ચ

Light bill exp.

લાઈટબીલ એક્ષ્પે.

લાઈટબીલ ખર્ચ

Telephone bill exp.

ટેલીફોન એક્ષ્પે.

ટેલીફોનબીલ ખર્ચ

Carriage in ward exp.

કેરીજ ઇન વર્ડ એક્ષ્પે.

આવકમાલ ગાડાભાડુ

Carriage out ward exp.

કેરીજ આઉટ વર્ડ એક્ષ્પે.

જાવકમાલ ગાડાભાડુ

Shop rent exp.

સોપ રેન્ટ એક્ષ્પે.

દુકાનભાડાનો ખર્ચ

Bed debts exp.

બેડ ડેબત્સ એક્ષ્પે.

ઘાલ ખાદ્ય ખર્ચ

Stationary exp.

સ્ટેશનરી એક્ષ્પે.

સ્ટેશનરી ખર્ચ

Depreciation exp.

ડેપ્રીસીએસન એક્ષ્પે.

ઘસારા ખર્ચ

Commission exp.

કમીશન એક્ષ્પે.

કમીશન ખર્ચ

Brokerages exp.

બ્રોકરેજિસ એક્ષ્પે.

દલાલી ખર્ચ

Petrol exp.

પેટ્રોલ એક્ષ્પે.

પેટ્રોલ ખર્ચ

Diesel exp.

 ડીઝલ એક્ષ્પે.

 ડીઝલ ખર્ચ

Advertisement exp.

એડવરટાઈ    એક્ષ્પે.

જાહેરાત ખર્ચ

Shop rent income

શોપ રેન્ટ ઇન્કમ

મળેલ દુકાનભાડુ

Interest income

ઈન્ટરેસ્ટ ઇન્કમ

મળેલ વ્યાજ

Commission income

કમીશન ઇન્કમ

મળેલ કમીશન

Brokerages income

બ્રોકરેજિસ ઇન્કમ

મળેલ દલાલી

Assets

એસેટ્સ

મિલકતો


 

Comments

Popular posts from this blog

How To Learn Tally In Gujarati? - Groups(ગ્રુપ)

HOW TO LEARN TALLY IN GUJARATI? - COMPANY CREATION

second wave of covid-19 (કોરોના વાઇરસની બીજી લહેર.)