How to learn tally in Gujarati? - નિયમો સાથે વ્યવહારોની નોધ

 પહેલા ભાગમાં આપણે નિયમો શીખ્યા હતા હવે તેની સાથે વ્યવહારોની નોધ કેવી રીતે રાખીશું તે જોઈએ.

નિયમો સાથે વ્યવહારોની નોધ

(1)       વ્યક્તિ ખાતાનો નિયમ

(a)       અજય ને 2000\- રૂ આપ્યા.

આમનોધ

અજય રૂ લેનાર ખાતે ઉધાર..... 2000/-

            તે રોકડ ખાતે જમા..... 2000/-

(b)       સંજય પાસેથી 2000\- રૂ લીધા.

રોકડ ખાતે ઉધાર..... 2000/-

            તે સંજય આપનાર ખાતે જમા..... 2000/-

(2)       માલ - મિલકત ખાતાનો નિયમ

(c)       રૂ 10,000/- નો મોબાઈલ ખરીધ્યો.

મોબાઈલ (મિલકત) ખાતે ઉધાર..... 10,000/-

            તે રોકડ ખાતે જમા..... 10,000/-

(d)       રૂ 8,000/- માં મોબાઈલ વેચ્યો.

રોકડ ખાતે ઉધાર..... 8,000/-

            તે મોબાઈલ (મિલકત) ખાતે જમા..... 8,000/-

(e)       10,000/- રૂ ના માલની ખરીદી કરી.

ખરીદ ખાતે ઉધાર..... 10,000/-

            તે રોકડ ખાતે જમા..... 10,000/-

 

(f)        5,000/- રૂ ના મલનું વેચાણ કર્યું.

રોકડ ખાતે ઉધાર..... 5,000/-

            તે વેચાણ ખાતે જમા..... 5,000/-

 

 

 

 

 

(3)       ઉપજ - ખર્ચ ખાતાનો નિયમ

(g)       કમિશનના રૂ 10,000/- રોકડા ચુકવ્યા.

કમિશન ખર્ચ ખાતે ઉધાર..... 10,000/-

            તે રોકડ ખાતે જમા..... 10,000/-

(h)       વ્યાજના રૂ 15,000/- રોકડા મળ્યા.

રોકડ ખાતે ઉધાર..... 15,000/-

            તે વ્યાજ આવક ખાતે જમા..... 15,000/-

Comments

Popular posts from this blog

How To Learn Tally In Gujarati? - Groups(ગ્રુપ)

HOW TO LEARN TALLY IN GUJARATI? - COMPANY CREATION

second wave of covid-19 (કોરોના વાઇરસની બીજી લહેર.)