Posts

Showing posts from April, 2021

second wave of covid-19 (કોરોના વાઇરસની બીજી લહેર.)

Image
  કોરોનાની બીજી લહેર ગુજરાતમાં અને પુરા ભારત ભરમાં અત્યારે કોરોના વાયરસની બીજી લહેરે જોર પકડ્યું છે. હાલના આ સમયમાં ગયા વર્ષ કરતા પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. જેને કારણે એક મોટી વિકટ પરિસ્થિતિ જન્મ લઇ રહી છે. જો આપણે હજુ પણ સમજીશું નહીં અને બેદરકારી રાખીશું તો આ કેસોનો આંકડો હજુ વધી શકે છે. જેમ કે આપણે ફોનમાં રિંગટોન સાંભળીએ છીએ કે " કોરોનાથી ડરવાનું નથી પરંતુ તેના થી રક્ષણ મેળવવાનું છે." વધતા કેસોને ધ્યાનમાં રાખીને કોરોનાની આ બીજી લહેરમાં દરેક રાજ્ય સરકાર તથા શહેરોની પાલિકાઓ અને મહાનગર પાલિકાઓ ઘ્વારા સ્વચ્છીક લોકડોઉનની જાહેરાતો કરવામાં આવી રહી છે.   કોરોના વાઇરસના સામાન્ય લક્ષણો જેવાકે તાવ , સૂકી ઉધરસ અને થાક લાગવો એવા સામે આવતા હોય છે પરંતુ , હવે બીજી લહેરમાં તેના લક્ષણો પણ નવા નવા જણાઈ રહ્યા છે. જેમ કે , દુખાવો-પીડા થવી , ગળુ સુકાઈ જવું , ઝાડા થવા , માથામાં દુખાવો થવો , સ્વાદ તથા ગંધ ન આવવી , આંગળીઓ તથા અંગૂઠામાં વિકૃતી અનુભવવી , શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે... વેક્સીન ભારતમાં હવે કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વેક્સીન આપવાની ...

How to learn tally in gujarati? - Ledger Creation

Image
  2.   Ledger Creation Master માં Accounts Info માં જાઓ. તેમાં Ledgers પર ક્લિક કરો. તેમાં Create પર ક્લિક કરો. હવે નીચે દર્શાવેલ વ્યવહાર પ્રમાણે ખાતું બનાવીશું.   Ø   મહાદેવભાઇ ધંધો શરૂ કરવા માટે રૂપિયા લાવ્યા. Name : Mahadevbhai A/c Under : Capital Account   Ø   રૂપિયા ભરી બેંકમાં ખાતું ખોલાવ્યું. Ø   Name : SBI A/c Ø   Under : Bank Accounts

HOW TO LEARN TALLY IN GUJARATI? - COMPANY CREATION

Image
  1.   Company Creation Step 1.        કોમ્પ્યુટરની ડેસ્કટોપ સ્ક્રીન પરથી Tally E.R.P.9 નામના સૉફ્ટવેર પર ડબલ ક્લિક કરો.                 જેથી Tally ચાલુ થશે. Step 2.            સૉફ્ટવેર ચાલુ થતાં નીચે પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે.   Step 3.            નવી કંપની બનાવવા માટે Create Company પર Enter Key Press કરો. Step 4.            Company Create કરવા માટે Company Creation નામથી નવી સ્ક્રીન જોવા મળશે. Step 5.            કંપની ને Create કરવા માટે હવે તેમાં માહિતી દાખલ કરીશું. (1)           Directory          ...

HOW TO LEARN TALLY IN GUJARATI? - SPELLINGS

  spellings                     સ્પેલિંગ               ઉચ્ચાર               અર્થ Debit ડેબીટ ઉધાર Credit ક્રેડીટ જમા Account એકાઉન્ટ ખાતું Investment ઇન્વેસ્ટમેન્ટ રોકાણ Create ક્રિએટ બનાવવુ Inventory ઇન્વેન્ટરી સ્ટોક Expenses એક્ષ્પેન્સિસ ખર્ચા Income ઇન્કમ આવક Wages exp. વેજીસ એક્ષ્પે. મજુરી ખર્ચ Salary exp. સેલરી એક્ષ્પે. પગાર ખર્ચ Ocutroy exp. ઓકટ્રોય એક્ષ્પે. જકાત ખર્ચ Interest ...