How to learn tally in gujarati? - Ledger Creation

 

2.  Ledger Creation

Master માં Accounts Info માં જાઓ.



તેમાં Ledgers પર ક્લિક કરો.



તેમાં Create પર ક્લિક કરો.



હવે નીચે દર્શાવેલ વ્યવહાર પ્રમાણે ખાતું બનાવીશું.

 

Ø  મહાદેવભાઇ ધંધો શરૂ કરવા માટે રૂપિયા લાવ્યા.

Name : Mahadevbhai A/c

Under : Capital Account



 

Ø  રૂપિયા ભરી બેંકમાં ખાતું ખોલાવ્યું.

Ø  Name : SBI A/c

Ø  Under : Bank Accounts



Comments

Popular posts from this blog

How To Learn Tally In Gujarati? - Groups(ગ્રુપ)

HOW TO LEARN TALLY IN GUJARATI? - COMPANY CREATION

second wave of covid-19 (કોરોના વાઇરસની બીજી લહેર.)