How To Learn Tally In Gujarati? - VOUCHERS ( વાઉચર )
વાઉચર એટલેકે જેમ આપણે સ્કૂલમાં બધાજ વિષયોની અલગ અલગ નોટબુક બનાવતા હતા તેમ ટેલીમાં પણ બધા વ્યવહારોને તેના યોગ્ય વાઉચરમાં નોધવામાં આવે છે. (1) F4 Contra ( બેન્કના વ્યવહારોની નોંધ ) F4 Contra વાઉચરમાં બેન્કના વ્યવહારોની નોધ કરવામાં આવે છે. · બેન્કમાં રૂપિયા ભર્યા હોય. · બેન્કમાંથી રૂપિયા ઉપાડ્યા હોય. · એક બેન્કમાંથી બીજી બેન્કમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય. (2) F5 Payment ( ચુકવણી ) F5 Payment વાઉચરમાં જ્યારે કોઈ પ્રકારની રૂપિયાની ચુકવણી થયી હોય ત્યારે નોધ કરવામાં આવે છે. · મિલકતની ખરીદી કરી હોય. · ખર્ચની ચુકવણી કરી હોય. · લેણદારોને ચૂકવવામાં આવે ત્યારે. · લોન આપવામાં આવે ત્યારે. · ...